English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?નમસ્કાર મિત્રો ?

ખરેખર અથાણાંમાં કેટલું બધું adjustment છે!
કેરીનો સ્વભાવ ખટાશનો છે,
ગોળનો સ્વભાવ ગળપણનો,
મેથીનો સ્વભાવ કડવાશનો,
મરચાંનો સ્વભાવ તીખાશનો,
મીઠાનો સ્વભાવ ખારાશનો,
ધાણાજીરૂનો સ્વભાવ તૂરો,
પણ અથાણાએ કેવું રૂડું
Adjustment કરી લીધું છે
કે, સૌને વહાલું લાગે છે અને
મીઠું પણ લાગે છે !
તેમ આપણે પણ જો આ જિંદગીમાં બધાં સાથે જ અને
દરેકના સ્વભાવસાથે adjust
કરતાં શીખી જઈએ તો,સૌને
કેટલા વહાલા લાગીએ અને
અકારૂ જીવન કેવું જીવવા
જેવું મધુરું બની જાય !..(Shared)

English Shayri by બાબા સત્સંગી : 111124473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now