પત્નિ:કયાં છો???? ?
પતિ: યાદ છે?????ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા, ને તે એક હાર પસંદ કરયો તો.... ?
પત્નિ:હાં, ?
પતિ: અને હાં, તે સમયે મારી પાસે પૈસા નહોતા.... ?
પત્નિ ખુશ થઈને: હાં યાદ છે..... ?
પતિ: અને મેં કીધુ તુ કે આ હાર હું તને એક દિવસ જરૂર લઈ દઈશ.... ?
પત્નિ વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ....
પતિ: બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું છુ.....
થોડોક મોડો આવીશ.
????????