ઘરે આરામથી ટી.વી. હોવા છતાં પતિઓ શા માટે ક્રિકેટ મેચ મોબાઇલ, બહાર પબમાં કે સિંગલ મિત્રો ના ઘરે જઈને જોવે છે એ તમને ખબર છે ?
*ફક્ત આ વાંચો એટલે ખબર પડી જશે* ??
એક કપલ ? ટી.વી. પર IPL ? ની મેચ જોઈ રહ્યું હતું.
પાંચ મિનિટ પછી :
*પત્ની :* એ બ્રેટ લી છે ને?
*પતિ*: ના એ ક્રીશ ગેયલ છે. બ્રેટ લી બોલર છે.?
*પત્ની*: બ્રેટ લી સ્માર્ટ છે. તેણે તેના ભાઈની જેમ ફિલ્મો માં હોવું જોઈયે.?
*પતિ*: ? પણ એનો કોઈ ભાઈ ફિલ્મો માં નથી ડિયર. ?
*પત્ની:* તો પછી બ્રુસ લી કોન છે??
*પતિ*: બ્રેટ લી તો ઑસ્ટ્રેલિયન છે બકા. ?
*પત્ની:* o.k. જો બીજી મિનિટમાં બીજી વિકેટ ગઈ.
*પતિ:* એને એક્શન રિપ્લે કેહવાય.?.
*પત્ની*: એવું લાગે છે કે ઇન્ડિયા આ મેચ જીતી જશે.
*પતિ*: આ ઇન્ડિયા ની મેચ નથી.. આ Bangalore vs Kolkata ની મેચ છે. ?
*પત્ની*: અમ્પાયર હેલિકોપ્ટરને શા માટે બોલાવે છે??.
*પતિ*: ??? એ હેલિકોપ્ટર નથી બોલાવતો. એ ફ્રી હીટ નું કહે છે. ?
*પત્ની*: દર્શકો એ જોવા માટે ટિકિટ નથી લીધી? એ ફ્રી હીટ શા માટે છે?
*પતિ*:??
*પત્ની:* હવે એ કોને Hi.. કહી રહ્યો છે?
*Husband*: એ બાય નું સિગ્નલ આપી રહ્યો છે ડિયર.?
*પત્ની:* એ શા માટે બાય કહી રહ્યો છે? મેચ પુરી થઈ ગઈ????
*પતિ*:??
*પત્ની:* જીતવા માટે કેટલા રન જોઈયે છીયે?
*પતિ*: 36 બોલ માં 72 રન.
*Wife:* અહહહ.... એ તો સાવ સહેલું છે. ખાલી 1 બોલ માં 2 રન.
*પતી ટી.વી. બંધ કરી દે છે*???.
પત્ની ટી.વી. ચાલુ કરે છે અને *‘બાલીકા વધુ’* સિરિયલ ચાલુ કરે છે.
???
*પતિ*: આ આનંદી કોન છે?
*Wife:* .???
મે તને કેટલી વાર કીધું કે હું ટી.વી. જોતી હોઉ ત્યારે મને ડિસ્ટર્બ કરવાની નહીં.
*પતિ:* ???
હવે ખબર પડીને કે પતિદેવો શા માટે ઘરે ટી.વી. માં મેચ નથી જોતા.???
???????