દોસ્ત
દોસ્ત તારી માટે શુ લખું યાદ આવે તારી દિલ રડી જાય કયારે મળીશું આ મન બોલે,
વાતો તો ઘણી ઘણી ખુટે તેમ નથી,
પ્રેમ તો ઘણો છે, આ લબ્સ પાસે તે પ્રેમ મેળવવા તારે ખુદ આવું પડશે,મારી "કાન",
તારી જોડે રડી લેવું છે મારે,બોજ ઉઠાવી ફરુ રાહ તારી જોવું તું મળીજા દિલ માં કેટલા સવાલો છે,તારા થકી તો જવાબ શોધવા મારે,દોસ્તી ની વાતો કરવા તારે ખુદ આવું પડશે,મારી ગુડિયા,"કાન",
દિલ માં ઘણા પ્લાનો છે,તારી સાથે સમય ગાળવા ની વાત છે લબ્સ સપના ને હકીકત માં બદલવા,આંખો ના આંસુ ને એક કારણ આપવા રુબરુ મળવુ પડશે,મારી વાલી "કાન"
યાદો મા તો ઘણુ જીવ્યા,ફોટા માં તો બહુ
જોયા,એક એક યાદો ને યાદ તો હકીકતમાં ફેરવા,એકબીજા ને સામે જોવા પહેલ તો કરવી રહી.
મન ભરી તને માણવી મારે,આ કાન તરસે તારા શુર ને ,આ ઇચ્છા ને પુરી કરવા તો રુબરુ મળવુ પડશે,.......
લબ્સ ની કલ્પના "કાન"
શૈમી ઓઝા "લબ્સ "