Gujarati Quote in Good Morning by Mr AV AWPL

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફાગણ નો ફાગ અને ટહુકા નો સાદ
પછી મલ્કયા વિના તે કેમ રહીયે...

કામણ કીધા છે અહીં કેસુડા એ એવા કે
મહેકયા વિના તે કેમ રહીયે...!!!

મારા અને મારા પરીવાર તરફ થી તમને અને તમારા પરીવાર ને હોલી ની શુભ કામના ..

Gujarati Good Morning by Mr AV AWPL : 111114817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now