Gujarati Quote in Good Morning by Vilas Dosi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસ પાછા નહિ મળશે
જિંદગી પાછી નહિ મળશે --
તો પછી મળવાનું રાખો ને યાર

મળી લ્યો જયારે પણ તક મળે ;રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર

ક્યારે ડિનર રાખો ક્યારે ફરવાનું રાખો ; નાની નાની વાતોનો મનાવો ને તહેવાર

કહેવાય છે કે " જિંદગી ચાર દિન ની હોય છે " તો દરેક દિન નો હોય એક યાર

જીવન જો સંગીત છે તો અંતાક્ષરી નો છેલ્લો શબ્દ હોય "યાર "

જીવન જો સંતાકૂકડી છે તો મિત્રોના દિલ માં છુપાઈ જાઓને યાર

એક ચટાઈ મનગમતો ખૂણો થોડો નાશ્તો ચાર ચાય ચાર મિત્રો --આવી હોવી જોઈએ એક સવાર

યાદોના રંગ હથેળીયો પર લઈને ચાલો ને મનાવીએ ધુળેટી નો તહેવાર

શ્વાસ પાછા નહિ મળશે
જિંદગી પાછી નહિ મળશે
તો પછી મળવાનું રાખો ને યાર !!!!

Gujarati Good Morning by Vilas Dosi : 111114197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now