Gujarati Quote in Shayri by Najmunnisha Malek

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્પર્શ કરવા માટે એક બીજાની નજીક હોવું જરૂરી નથી ,
સ્પર્શ કર્યા વગર પણ તેને સ્પર્શવું તે પ્રેમની કળા છે.
મારે હોળીમાં કાંઈ રંગ લગાવવાની જરૂર નથી,
બસ તું સામે આવે અને મારા ગાલ ગુલાબી થઇ જાય છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111113761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now