▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣4⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
માણસમાં પરિવર્તનની શક્યતા દરેક ક્ષણે રહેલી છે. જિંદગીના કોઈ પણ પડાવ ઉપર માણસ પોતાને બદલી શકે. આપણે હોઈએ તેના કરતાં થોડાક વધુ સારા બનવાનો પ્રયાસ સતત ચાલવો જોઈએ. સારા બનવા માટે ઘણું બધું છોડવું પડે છે. થોડોક ઈગો, થોડીક ઈર્ષા, થોડીક નારાજગી, થોડોક ગુસ્સો અને થોડીક માનસિકતા જ બદલવાની હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬