,આપ સૌ મિત્રો ની શુભેચ્છા થી શબ્દ શણગાર ગૃપ દ્વારા પ્રતિયોગિતા સ્પર્ધા માં મારી કૃતિ ને પાંચમો ક્રમાંક પ્રાપ્ત થયો છે
શબ્દ- પુત્રવધૂ
13 માર્ચનો પ્રતિયોગિતા શબ્દ ➖ પુત્રવધૂ
*વિજેતા ક્રમાંક પંચમ 5⃣*
???????????
મારશો ના દીકરી જાણી મને,
ખોટ પડશે પુત્રવધૂની તમને,
વિનંતી સ્વીકારજો આ ભૃણની,
ક્રાન્તિથી સુધારજો આ વિશ્ર્વને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા