તમે
હતા જતીન
છો શિવ
બનશો શિવાય
પંક્તિની પ્રેમભરી વાત
માટે બન્યાં તમે
શિવ જતીન માંથી
માહીને આપવા એનો હક
પ્રેમભર્યો તમારા નામ પ્રત્યે નો
બન્યા શિવાય શિવ માંથી
શિવ છે સૃષ્ટિના ભાગ્ય વિધાતા
શિવાય છે તેમના પાત્રોના ભાગ્યવિધાતા
રહી પ્રેમકહાની અધૂરી પંક્તિની શિવ સાથે
પૂર્ણ કરશો એ કહાની ને પૂર્ણ માહીની શિવાય સાથે
આપ્યું છે માર્ગદર્શન તમે દરેકને
જતીન માંથી શિવાય બની ને
વિશ્વાસ છે જ્ઞાનદેવ શિવ પર
જે વસેલા છે તમારી અંદર,
શિવ-શિવાય-રુદ્ર-જતીન
નામ છે અલગ પણ છે તે એક
દેવોના દેવ મહાદેવ શિવને પ્રણામ
મારા ગુરૂ શિવાય ને પ્રણામ