English Quote in Blog by Shaimee oza Lafj

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાણ ,જીવ

કેવા દિવસો હતા તુ ને હું એકબીજા નો પ્રાણ બન્યા,મસ્ત પ્રેમની ઋતુ હતી,ને યુવાની નું જોશ મજાનું,તું ને હું જીવ બની ગયા શબ્દ થકી........

કેવો દિવસ હતો તે આ દિલ તને પ્રાણ માની બેઠા,
કેવી આ દિલ ની ગરમી હતી તારી યાદ ની આ ધબકાર તુજ નામ સુણાવે,નયનો છલકે લ્બ્સ તારુ નામ જપે,આ લબ્સ ના ખાલી જીવન ને ભરી દેને મારા યાર ........

કેવો દિવસ મજાનો આ પ્રેમી ઓ જીવન બાગ માં પ્રેમ ફુલ ખીલાયા હતા મજાના,બંને ધબકાર થી વચનો બંધાયા,પ્રાણ એક મેક ના રહીશુ આપણે,મોત ભલે આવે,મોત ને તરસાવી દેશુ પ્રેમ ના શસ્ત્ર વાપરી,તારો મારો સાથ પગલા એક જન્મ ની ભવભવના પંખી આપણે,મોત નો રસ્તો કાપસું રમતાં રમતાં, આ લબ્સ ના ખાલી જીવન ને ભરી દેને મારા યાર.........

Shaimee oza......

English Blog by Shaimee oza Lafj : 111109110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now