Gujarati Quote in Quotes by Hina Modha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક વ્યક્તિ ઓ અને અમુક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે !!!!!
જે ક્ષણિક જ કોઈ શિખામણ આપવા માટે જ બંધાયા હોય છે.

moral.....
તેથી જ એ શીખ ને જિંદગી ની રીત બનાવી ને ફરી પાછું જિંદગી માં ઓગળી જવું સારું કારણ જ્યારે એ તૂટવા માટે જ સર્જાયું છે તો એની પાછળ બધું જ વ્યર્થ કરવું તો યોગ્ય નથી અને બધા સંબંધો ટકે એવું ક્યાંય કોઈએ લખ્યું કે નથી એના કોઈ નિયમો...અને તૂટવા પાછળ આપડો જ fault હોય કે સામેવાળાનો હોય એવું તો જરૂરી નથી યાર ક્યારેક ઉપરવાળો ખુદ ચાહતો હોય અને એટલે જ સમય ને સંજોગ એવા ઘડતો હોય શુ ખબર...!!!અને જો ખરેખર એ દિલ ના સંબંધો માં હૂંફ હશે તો આજીવન નિભાવ્યા વગર ટકી જશે બાકી નિભાવતા નિભાવતા પણ થાકી જતા હોય જ છે ને અમુક નર્યા સંબંધો તેથીજ આ જિંદગી નો એક જ નિયમ ગાંઠ પાળયા વિના વાંકી ચુકી રીતે પણ બસ પરોવાતા જાવ...કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ big deal નથી તો આ બધા આપડા પૂર્વગ્રહ ભર્યાં વિચારો ને શુ કામ big deal બનાવી જોઈએ....only live yourself તોહ જ બીજા ને fulfil રીતે જીવાડી શકશું.

-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111099709
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now