ગુડમોર્નીગ મિત્રો,
આજે સવારે ઉઠતાં જ એક વિચાર આવ્યો. એ વિચાર પર આપના સાચા મંતવ્યો જણાવા ની ઇચ્છા થઇ. કારણે કે કોઈ પણ સારું કામ કરતાં પહેલાં આપણા હિતેચ્છુઓની સલાહ આપણે લેતાં જ હોઈએ છીએ. જેથી એ વિચાર પર અમલ કરવો કે નહી એની સાચી દિશા મળે.
વાત જાણે એમ છે કે હું મારી પહેલી વાર્તા " મૃગજળ ની મમત " ને પબ્લીશ કરવા માગું છું... શું મારે એ વિચારને હકીકતમાં પરિવર્તિત કરવો જોઈએ?
જો " હા" તો એ ની સફળતા ની શકયતાઓ કેટલી ?
આપના મંતવ્યો આપી ને મારા આ વિચાર નું પથદર્શન કરશો.
આભાર ?