લોકો કહે બસ સારું વિચારો,
પણ એ લોકો એ વાત ભૂલી જાય છે,
સારા વિચાર ને સારું જીવન સારા સંબધ થી સારા વ્યહવાર થી મળે છે.
અને આવો સંબધ અને વ્યહવાર ત્યાં સુધી સારો લાગે જ્યાં સુધી તમે સામે વાળા ની ઈચ્છા પૂરતી વાત કરો એને ફાવે એમજ એની સાથે વર્તન કરો.
તમે બે શબ્દ તીખા બોલી ગયા તો,એ એવું સમજી જાય કે તમારા વિચારો માં ખોટ છે,અને વ્યહવાર પણ એવોજ કરશે.
સારું વિચારવા નો કોઈ મોકો નથી આપતા,અને કહે પોસિટીવ થિન્કિંગ રાખો.
અરે મન શાંત રાખવું હોય તો,ખુદ નો ત્યાગ કરવો પડે ખુદ ને બીજા માં જોવા પડે ત્યારે,વિચાર બદલાય છે.
માણસ ને માણસ સાથે બોલવું ગમે છે.
પણ જીવન એતો પર્સનાલિટી જોઈને જ નક્કી કરે કોની સાથે મેચ થાય છે.