કોઈ એ સમ નતા આપ્યા.
મરજી થી આવવાનું થયું.
મજીથી જવાનું બન્યું.
લાગણી વશ આવવાનું બન્યું,
લાગણીઓ ને સાથે લઈ જવાનું બને છે.
જેમને લાગણી બંધાઈ,
એ બંધાઈ રહેશે.
નવી વાતો નવા વિચારો હર હંમેશ વિચરતા રહેશે.
ખુલ્લા જ રહેશે દ્વારા લાગણીઓનાં,
જેમની સાથે લાગણી બંધાતી જશે એ જોડાતા જશે...ૐD