Whatsapp ની સ્થિતિ કુંભ મેલા જેવી છે....
ચારે તરફ અખાડા અખાડા (ગ્રુપ જ ગ્રુપ)..!!
કોઈ માં એક તો કોઈ માં 2-3 મહંત(એડમીન)..!!
કેટલાક સાધુ નિયમિત પ્રવચન કરે છે..
કેટલાક અઠવાડિયામાં એકાદ વાર...!!
કેટલાક સાધુઓ તો એવી કઠોર સાધના માં લિન છે કે ક્યારેય દર્શન પણ નથી આપતા....!!
??????