શું છે જીવન ???
બહુજ સાદો જવાબ છે ....જીવન તમારા કર્મોનું ફળ છે ....આજે જે કર્મ કરો છે એનું બીજા દિવસે ફળ મળે અને એમ ને એમ જીવન ચાલ્યા કરે ....
?જેમ વિદ્યાર્થી એક ધોરણ ની પરીક્ષા પાસ કરે એટલે બીજા ધોરણ માં જાય ,
?જેમ સારું ભણ્યે તો સારી નોકરી મળે,
?જેમ વેપારી ધંધો કરે તો રૂપિયા કમાય ,અને
?જેમ ખેડૂત પાક વાવે તો લની શકે......
બસ જીવન આજ છે ....એમાં કોઈ મોટી વાત નથી તમારા કર્મોજ તમારું જીવન છે .....જયારે જન્મ્યા ને એ દિવસ થીજ તમારું જીવન ચાલુ છે.....
તો આવું હશે તેવું હશે નહિ કર્મ બદલો તો જીવન આપોઆપ બદલાશે ....DJC✌️