મિત્રો આવતીકાલે મારી પ્રથમ વાર્તા નો પ્રથમ ભાગ હું મુકવા જઈ રહી છું.. જેનું નામ છે "દ્વિમુખી પ્રેમ"
મિત્રો આ વાર્તા એક છોકરી ની છે જે પ્રેમ ના બે પાસા ને સન્મુખ થાય છે... મિત્રો આ એક પ્રકાર ની સસ્પેન્સ જેવી પ્રેમ કથા છે..
આપ સૌ નો પ્રેમ... સલાહ.. સૂચન... અને ખાસ કરીને સાથ આપવા વિનંતી.. ???