Quotes by Riya Shah in Bitesapp read free

Riya Shah

Riya Shah Matrubharti Verified

@riyaaa9917
(597)

અસુવિધા બદલ માફ કરશો.... હું ખૂબ જ જલ્દી નવો ભાગ લઈ આવીશ તથા સમયસર વાર્તા પુરી કરવા માટે પણ મારા બનતા પ્રયત્નો કરીશ... મને અને મારી વાર્તા ને પ્રેમ તથા સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.. 🙏🏻

Read More

Coming soon... Waiting for approval... Keep supporting

મિત્રો આવતીકાલે મારી પ્રથમ વાર્તા નો પ્રથમ ભાગ હું મુકવા જઈ રહી છું.. જેનું નામ છે "દ્વિમુખી પ્રેમ"
મિત્રો આ વાર્તા એક છોકરી ની છે જે પ્રેમ ના બે પાસા ને સન્મુખ થાય છે... મિત્રો આ એક પ્રકાર ની સસ્પેન્સ જેવી પ્રેમ કથા છે..
આપ સૌ નો પ્રેમ... સલાહ.. સૂચન... અને ખાસ કરીને સાથ આપવા વિનંતી.. ???

Read More

મિત્રો,
હું મારા લેખન ને matrubharti app દ્વારા એક દિશા આપવા જઈ રહી છું..... જેના માટે આપ સૌ નો સાથ અને પ્રેમ ની અપેક્ષા રાખું છું... તો તમે મને જણાવશો કે તમે મારા તરફ થી કેવું લેખન પસંદ કરશો???
1. હોરર / સસ્પેન્સ
2. લવ સ્ટોરી
3. ટુંકી વાર્તાઓ
4. સામાજીક વાર્તાઓ
5. કાલ્પનિક
6. હોરર / physhcic ફિલ્મો ના ગુજરાતી મા સમજૂતી
કે
7. અન્ય...
તમને વિનંતી કે આપ ના મત comment દ્વારા જણાવશો.. ????

Read More