મિત્રો,
હું મારા લેખન ને matrubharti app દ્વારા એક દિશા આપવા જઈ રહી છું..... જેના માટે આપ સૌ નો સાથ અને પ્રેમ ની અપેક્ષા રાખું છું... તો તમે મને જણાવશો કે તમે મારા તરફ થી કેવું લેખન પસંદ કરશો???
1. હોરર / સસ્પેન્સ
2. લવ સ્ટોરી
3. ટુંકી વાર્તાઓ
4. સામાજીક વાર્તાઓ
5. કાલ્પનિક
6. હોરર / physhcic ફિલ્મો ના ગુજરાતી મા સમજૂતી
કે
7. અન્ય...
તમને વિનંતી કે આપ ના મત comment દ્વારા જણાવશો.. ????

Gujarati Motivational by Riya Shah : 111084909
Tr. RAJ KHARA 8 year ago

tame j pan lakhso e gamsej ..ne tame game evuj lakhso

Tr. RAJ KHARA 8 year ago

tame j pan lakhso e gamsej ..ne tame game evuj lakhso

Riya Shah 8 year ago

ચોક્કસ એ પણ ટ્રાઈ કરીશ આભાર મત આપવા માટે

Rahul.....Purani... 8 year ago

તમને જે ગમે તે લખો...........પણ દીકરી વિશે લખજો તો મને બહુજ ગમશે . કારણ કે દીકરીને સમજવા વાળા ઓછા છે દુનિયા માં બહેન....oll the best

Jignasha Parmar 8 year ago

દી. લોકો ને પસંદ આવે એવું નઇ તમને જે અંતરથી નીકળે એ લખી નાખો...એજ બેસ્ટ હસે તમારું....અને લોકો ને પણ પસંદ આવશે જ.....???એન્ડ all the best...??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now