"જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ" 
@tiya..... ???
આજે એનો જન્મ દિવસ છે જેણે હમેશાં, દરેક પળ મને સાચા અર્થ માં સાથ આપ્યો સાચું કહીએ તો એ હમેશાં બધાના માટે એવીજ જીવંત રહે છે કે જાણે એનાથી બનતું બધું કરવા હમેશાં તત્પર... 
હા @tiya ક્યારેય મળ્યા નથી પણ હમેશાં તારી આ લાગણીઓ મેં અનુભવી છે. તારો દિવસ શુભ રહે અને આવનારું વર્ષ સપના પૂરા કરનારું બની રહે એવી શુભેચ્છા સહ આશીર્વાદ... 
"નિસ્વાર્થ લાગણીઓ આમજ મળતી રહે, 
તું મારા જીવનમાં આમજ ભળતી રહે, 
સંબંધ ભલે હોય બહેન કે શિષ્યા જેવો, 
પણ તું આમજ સુવાસ ફેલાવતી રહે... "
*****
સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
જય શ્રી કૃષ્ણ...