પડયો છુ રસ્તા પર પત્થર બની. કોઇ ઉઠાવે તો
મુતિૅ મા કંડરાવુ છે..
ને મળી જાય બજારે મારો ખરીદાર તો નગદ દામથી વેચાઉ છે..
આ આસ્થાની આંધી મા વિટળાય ને મંદિર મા
પથરાઉ છે..
ને આવી જાય કોઇ સિધ્ધપુરુષ અેની આત્મા
મા લીન થઈ જાઉ છે..
છેલ્લે બસ આ માટી થકી બન્યો છુ.ને અેજ
માટી મા મળી જાઉ છે..sanju
?શુભ સવાર?