હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૧૯' વાંચો
https://www.matrubharti.com/book/19863688/anant-disha-19

આખરે મેં મારા જીવનને એક નવા માર્ગે લઈ જવાનું નક્કી કર્યું. મને થયું કે એ માર્ગેથી જ મને અંતિમ શાંતિ પ્રાપ્ત થશે અને "હું" મને તૂટતો અટકાવી શકીશ.

" બહું પ્રયત્ન કર્યો તારી યાદો ને ભુલાવવા માટે, 

પણ  એટલો પ્રયત્ન  તો ના જ કરી શક્યો જેટલો તને મારી બનાવવા  કર્યો હતો...!!! "

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111082066
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @shefali... @harita... જય શ્રી કૃષ્ણ... હા... @tiya.... જય શ્રી કૃષ્ણ... @ketanbhai...

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ...

Tiya 8 year ago

jay shree krishna

હરિ... 8 year ago

jai shree krishnaaaa....@bhai...bov j mast 6e aa part to...

Shefali 8 year ago

best of luck...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now