હરદમ રૂપાળા ચહેરે તમે,લાલ પીળા કેમ થાવ છો ?
શું થઇ હતી ભૂલ અમારી,કે
ચા કરતા ગરમ વધારે, "કીટલી,"તમે થાવ છો,!

????????????

Gujarati Jokes by Dp, pratik : 111081820
Ketan 8 year ago

હેહે એટલે...સાચું કવ છું...બાંગા નથી મારતો...

... 8 year ago

hehe ketanbhai..tme & sidha bov ho ??

Ketan 8 year ago

તે કીધું એટલે કવછું...બાકી મને હું ખબર

Jignasha Parmar 8 year ago

ના કેતનભાઈ હું તમારા નાતમાં(ભૂત,પ્રેત) નથી આવતી હો....હું માણસ જાત માં આવું...??????????????

Ketan 8 year ago

એવું કોણે કીધું અંકેતાજી...હું એક સીધો છું આયા હજી...

... 8 year ago

Hahahahahaha badhay ekbija nu mathu bhange aeva che

Ketan 8 year ago

હે ...જગડુશા સુ કીધું...તું ડાયન છો એમ

Dp, pratik 8 year ago

હાંહાહા કંસાર તો બૌ ખાધો લોકો ના લગ્ન માં પણ લપ લપ કરે એને વળગાર કહેવાય એ ખબર છે????

Jignasha Parmar 8 year ago

લે એમાં વળગાર ક્યાં આઇવુ ...તમને કંસાર ની ખબર ના પડે..કારેલા જ ખાતા હોઈ એટલે.....???????????

Dp, pratik 8 year ago

કંસાર

Dp, pratik 8 year ago

હાહહા સંસાર નહિ વળગાર જેવી હોય છે છોકરી????

Jignasha Parmar 8 year ago

અને છોકરી કંકાસ નઇ કંસાર જેવી હોય.....???????

Dp, pratik 8 year ago

હું ક્યાં કડવું બોલ્યો???

Jignasha Parmar 8 year ago

મને ડાયાબિટીસ નથી પણ તમને સુગર ઘટી ગયું લાગે.???... કડવું જ બોલો છો...તે..?????..

Dp, pratik 8 year ago

ડાયાબિટીસ ના દર્દી?

Jignasha Parmar 8 year ago

હું મોળી ચા જ પિવ છું હો.....તમારી જેમ મીઠા વાળી નઈ.....???????

Jignasha Parmar 8 year ago

હું ક્યાં બધોળકી છું....????હું તો બોવ જ ડાય છું.......???????

Dp, pratik 8 year ago

ખારીથાય તો મોળી ચા પીવડાવી દેવાની કેતન????

Ketan 8 year ago

એવું કયો નય ભાઈ...આ જીગલી ખારી થાહે...હાહાહા

Dp, pratik 8 year ago

છોકરી એટલે કંકાસ જ કેવાય કેતન??

Ketan 8 year ago

જાને જગડું...એમાં ઓછું નો આવવાનું હોય...અને આમ જોકે એકાદું તારા જેવું બાધોળકુ હોવું જોઈએ...હાહાહા

Jignasha Parmar 8 year ago

એટલેજ હું ...ઓછી આવું છું... ..હવે....શાંતિ રે મારે ને mb ને...??????

Ketan 8 year ago

તારા આયવા પછી બધાય બાધોળકા થય ગ્યા...પેલા કેવી શાંતિ હતી...જગડું...

Ketan 8 year ago

હા તો સુકામ કરે છે માથાકૂટ...શાંતિ નથી રખાતી...હાહાહા

Jignasha Parmar 8 year ago

માથાકૂટ કરોમાં એ....??????

Ketan 8 year ago

કઈ સલાહ...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ આવી સલાહ તમારા મોઢે ના શોભે....?????????

Jignasha Parmar 8 year ago

તમારે ગરમ ચા જ પીવી 6 એ ભૂલ તમારી......ઠંડી જ પી લેતા હોય તો....બોવ વાંધો હોઈ કીટલી ગરમ થાય એનો...તો...?????????????

Dp, pratik 8 year ago

ચા બરોબર છે કીટલી બે તકલીફ છે??અને કીટલી ફ્રિજ માં નઈ આવે બૌ મોટી છે ચશ્મા ઉતારી જુવો પેલા !અંકુડી???

Ketan 8 year ago

એલાવ ખોટી માથાકૂટ કરોમાં...

... 8 year ago

ka to tmara cha ma j koe problem lage che ???

... 8 year ago

to kitli ne fridge ma rakhi dyo..?

Dp, pratik 8 year ago

અમે તો ચા ગરમ કરીયે પણ કીટલી જ ગરમ થાય હો????

Jignasha Parmar 8 year ago

હીહીહી હાહાહા હેહેહે હોહોહો??????????????

Ketan 8 year ago

હયસે હવે...હાયલા કરે એવું તો...

Jignasha Parmar 8 year ago

કીટલી જાતે ગરમ ના થાય એને ગરમ કરવાંમાં આવતી હોય છે....?????????????????

Ketan 8 year ago

હેહેહે??

Dp, pratik 8 year ago

હેહેહે??

Ketan 8 year ago

હીહીહાહા...

Dp, pratik 8 year ago

હીહીહાહા

Ketan 8 year ago

હેહેહે...ચા કરતા કીટલી ગરમ...

HINA DASA 8 year ago

હાહાહા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now