ભારત

આઝાદ ભારતના નાગરિક આપણે ..
કેટલીક જવાબદારીઓ આપણા શિરે...

મહામુલી આઝાદીનું જતન કરશું હળી મળીને...
એળે ન જાય બલિદાન શુરવીરો નું એ યાદ રાખીએ..

પ્રશ્નો ઘણા છે દેશભરમાં , ઉપાયો એના શોધીએ...
આપણી સૌ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ...

દેશપ્રેમ ની ભાવના દિલમાં નિરંતર જાળવીએ...
દેશની ઉન્નતિમાં આપણું યોગદાન આપીએ....

આઝાદ ભારતના નાગરિક આપણે....
કેટલીક જવાબદારીઓ આપણા શિરે..

ડો.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Thought by Dr Sejal Desai : 111081772
Bhavesh 8 year ago

khub saras,happy republic day

Shefali 8 year ago

ખૂબ સરસ...એક દમ સાચી વાત

Raa 8 year ago

Bahut adbhut

Dr Sejal Desai 8 year ago

thank u . .... Happy republic day ......n congratulations ....jsk...

ધબકાર... 8 year ago

ખુબ સરસ... તમને પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now