#AJ #MATRUBHARTI

*લગ્ન... ( એ જરૂરી તો નથી... )*

કહે છે સૌ કોઇ થાય એવું જ એ જરૂરી તો નથી,
બે દિલોનો મેળ હોય ત્યાં ખુશી પારાવાર હોય,
એ જરૂરી તો નથી...

ક્યાંક કોઈની સંમતિ, તો ક્યાંક કોઈની મજબૂરી,
નક્કી કરે છે ભવિષ્ય, હવે સઘળું સુખદ જ હશે,
એ જરૂરી તો નથી...

સમજદારી, વફાદારી, જવાબદારી જોતરવી પડે,
આમજ અમસ્તું ગાડુ જીવનનું ચાલતું જ રહેશે !
એ જરૂરી તો નથી...

ક્યાંક હું ઓછો પડું તો તું સાચવજે, તું પડે તો હું !
લગ્નનગ્રંથિમાં બંધાયેલા સૌ કોઈ એકરૂપ જ હોય,
એ જરૂરી તો નથી....

સારું લખવું, સારું બતાવવું વિવાહ માટે હંમેશા,
લખેલું હોય જે પણ, હકીકતમાં પણ એ જ હોય,
એ જરૂરી તો નથી....

સૌ કોઈ કવિ છે અહીંયા, બે ત્રણ તો હશે જ દર્દમાં,
હાસ્ય ભલે લખ્યું, પણ વેદના એમણે સહી ના હોય,
એ જરૂરી તો નથી...

પ્રેમનું એ પ્રતીક છે લગ્ન, મિલનનો એક અર્થ છે લગ્ન,
સમર્પણની ભાવના હોય ત્યાં સાબિતી આપવી જ પડે,
એ જરૂરી તો નથી....

વિપરીત એક હકીકતને શબ્દોમાં લખવાની કોશિશ કરી,
કોકની વ્યાખ્યા દર્દ પણ હોય, લગ્ન એટલે સુખ જ હોય,
એ જરૂરી તો નથી...

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

Gujarati Good Morning by Milan : 111081675
ANKIT THAKKAR 8 year ago

add me this group 9033111094

Milan 8 year ago

are etle tanvi aapni line ek kehvay... aaloko lasan kanda ni khay to biju to dur ni vat

Tanvi Tandel 8 year ago

કોલર ઊંચા

Shefali 8 year ago

હા હા નસીબદાર હો તન્વી...

Tanvi Tandel 8 year ago

વાહ.... જોરદાર તારીફ

Milan 8 year ago

ha tandel tane kya na paday... vahevar karvama tuj ek sath aape bija to khali khali vat kare etluj

Tanvi Tandel 8 year ago

હું તો આ ઉભી દેવકા બીચ પર... મિલનભાઈ પાર્ટી જોઈએ જ હા

Shefali 8 year ago

hmm...tu bhle Jain nai pan tne Joi ne pan lage ho...

Milan 8 year ago

તને જોઈને લાગે

Shefali 8 year ago

to pachi...aam pan Jain loko j હોટેલ માં વધારે ખાય

Milan 8 year ago

ha વાપી આખું જૈન લોકો થીજ ભર્યું છે....

Shefali 8 year ago

Jain food બધેજ મળે...

Milan 8 year ago

amara baju lasan kanda vadu j made... tikhu... batli lasan kanda vagar ni aave khali

Shefali 8 year ago

ha ha ha tu e chinta na Kar jalpa Ben chust Jain che...

Milan 8 year ago

daman gaya pachhi tamari capecity raheshe khari keri lai javani....

Shefali 8 year ago

જલ્પા બેન બસ લઈને એ લખવાનું રહી ગયું તમારે...

Shefali 8 year ago

હા તો લાવીશ જ મિલન, અને આ શું કેટલી બધી notification aave che taari post ma...

Jalpa Sheth 8 year ago

હું ને શેફાલી બેન દમન આવીશું પણ ખરા ને free Ni કેરીઓ લઈ પણ જઈશું અમે એવા વાણિયા છે....

JAYDIP BHAROLIYA 8 year ago

મીલન ભાઈ પ્રશનલમાં વાત કરૌ યાર. મારે જેટલા મેસેજ નઈ આવતા હૌય એટલી તો તમે કોમેન્ટ કરૌ છો. મોજ.

Milan 8 year ago

have aa vaniya nu dimag bole m lage chhe... lai aav chal joie

Shefali 8 year ago

ખર્ચો તું જ કરવાનો છે તો ખાલી જલ્પા બેનને જ નહિ બસ લઈને આવીશ ☺️

Milan 8 year ago

ha bhai kharcho huj kara... u dont worry

Milan 8 year ago

mare vadi nathi... tu daman nu j rakh e j saru pade.. jalpaji ne pan lai aavje...

Shefali 8 year ago

e હા જલ્પા બેન ચાલો ચાલો...ખર્ચ ની પણ ચિંતા નહિ મિલન છે તો અને આપના વેકેશન નું planning pan Thai jshe

Jalpa Sheth 8 year ago

party ... kon આપે છે?? હું પણ આવીશ..... shefaliben દમન જઈએ....

Shefali 8 year ago

હમમ... ઠીક છે ચાલ એક કામ કરજે હાફૂસ ના બોક્સ મોકલવાનો હતો ને એ double mokli de je... etle Juni party set off Thai jaay

Shefali 8 year ago

દમણ...બધું જ...ઓહ ! એટલે જ તું ઘડીએ પડીએ જાય ..હા હા હા

Milan 8 year ago

daman aav badhu j madshe

Shefali 8 year ago

વલસાડ માં થોડી five star હશે !?

Shefali 8 year ago

હા એજ ને ખાલી ભેગી જ કરે રાખવાની, કંજૂસ લોકો થોડી પાર્ટી આપવાના...huh

Milan 8 year ago

tanvi ene sokh chhe bhegu karvano etle e kare chhe

Namrata Kansara 8 year ago

Most welcome Milanbhai...☺

Milan 8 year ago

shefali karye rakh bhegi...

Milan 8 year ago

thank you p patel, T tandel, sachinbhai n jaydip...

Milan 8 year ago

thank you namrata

JAYDIP BHAROLIYA 8 year ago

ખુબ જ સરસ છે

Sachin Soni 8 year ago

સુંદર રચના ખૂબ ખૂબ અભિનંદન ભાઈ....

Tanvi Tandel 8 year ago

બહુ પાર્ટી ઓ ભેગી કરી...

Tanvi Tandel 8 year ago

અભિનંદન

Padmaxi 8 year ago

અભિનંદન

Namrata Kansara 8 year ago

Congratulations...☺

Shefali 8 year ago

five star ni party to fix thai gai...hji ketli ભેગી karu?

Milan 8 year ago

ha Baki lakhti ja... एक साथ आपी देवा

Shefali 8 year ago

આભાર તો બરાબર પણ પાર્ટી બાકી હો

Milan 8 year ago

thank u shefali n आभार तमारो

Shefali 8 year ago

ખૂબ સુંદર રચના...congratulations

Milan 8 year ago

thank you so much જલ્પા મેમ....

Jalpa Sheth 8 year ago

sachi vat chhe.... saras

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now