"બંસરી નો નાદ સુના દે,ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે, જામ્યો પ્રચંડ જંગ હિન્દ ની એ ભોમ માં,સાચો તું રાહ દિખા દે."----------------------------------------------@મારા પૂ.પિતાશ્રી બિહારી ભાઇ દવે એ લખેલું કાવ્ય છે,જે આઝાદી પહેલાં નું છે.જે કાવ્ય મહાભારત યુગ, આઝાદી પહેલાં નો યુગ અને હાલ ના યુગ ને પણ લાગું પડે છે.