अकेले रहनेकी  कसम हमने कभी खाई ही नहीं
पर क्या करे कि किसी ने हमारी याद में ग़ज़ल गाई ही नहीं
तो फिर चल फिर अय ज़िन्दगी, तन्हा ही रह लेते है हम
जबरन प्रीत की  रीत हमें भी  कभी भाई ही नही !!

Gujarati Shayri by Amita Patel : 111081325
Kamlesh 8 year ago

વાહ...શું વાત છે....@ લોકો ઘરની બહાર બે દિવસ ના જાય તો નુકસાન થાય....પણ આ તો બે દિવસ ઘરે ના આવીયે તો અપાર નુકસાન થાય હો....

ધબકાર... 8 year ago

वाह... Wah... Osm... જય શ્રી કૃષ્ણ...

Namrata Kansara 8 year ago

અહીંયા વાહ નહિ ચાલે હિના દી, મારી post માં વાહ લખો તો ખરા...☺

HINA DASA 8 year ago

લઈ લે નમ્રતા અમીતા તો આપણા ઘરના જ છે

Namrata Kansara 8 year ago

અમિતા મૅમ, જો તમને ખોટું લાગ્યું હોય, જાહેરમાં તમારી ગઝલ મૂકવાથી તો please કહેજો. પોસ્ટ દૂર કરી દઈશ. ☺

Namrata Kansara 8 year ago

મૅમ તમારી આ રચના, મારી આ રચનામાં લેવી છે. લઈ શકું ?

Namrata Kansara 8 year ago

વો સુની કિતાબ હૈ દાસ્તાં એ ઇશ્ક કી, આપ, હમ ઔર સારા જહાં, મુકમ્મલ ગુલતાન ઇસી અસબાબ સે હૈ...!! ☺

Amita Patel 8 year ago

વાહ નમ્રતા .. મસ્ત લખ્યું.. ના કિસી કે લબો કી ગઝલ મે હૈં ,ના કિસી કે દિલ કી યાદ હમ , જીસ મેં રખ કે ભૂલ જાતે ગુલાબ, વો સુની કિતાબ હમ

Namrata Kansara 8 year ago

હમ હૈ આપકી પ્રિત મેં ગુલતાન અમીતાજી, પર ક્યા કરે ગઝલ હૈ, પર ગઝલ લબો પે આઇ હી નહીં...!!

Amita Patel 8 year ago

thanks rajji and aateka

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now