દારૂની પાર્ટી પત્યા પછી પતીએ પત્નીને ફોન કર્યો
"હું આજે ઘરે નહીં આવી શકું,
ગાડીનું સ્ટેરીંગ,બ્રેક,ગેર બધું ચોરી થઈ ગયું છે"

એક કલાક પછી પાછો ફોન કર્યો
"આવું છું, ભૂલથી પાછલી સીટમાં બેસી ગયો તો"
????????

English Jokes by બાબા સત્સંગી : 111081239

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now