મીરાં તો મસ્ત છે શ્યામ ના રંગ મા
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે છે

એમ જ હું મસ્ત છું તારા પ્રેમ મા
પછી તું દુર છે કે નજીક શું ફેર પડે છે

Gujarati Good Morning by Niya : 111081159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now