તું જ્યારે થી છે જીવન માં
ત્યાર થી મારી ઊંઘ જ ગાયબ છે
ઊંઘ નથી આવતી એટલે સ્ફૂર્તિ નથી આવતી
સ્ફૂર્તિ નથી આવતી એટલે કામ માં ધ્યાન નથી રહેતું
ધ્યાન નથી રહેતું એટલે કામ માં ભલીવાર નથી આવતો..
બસ હું માત્ર ને માત્ર તારામય છું!
શાને આટલું પરેશાન કરે છે?..
....સાંભળે છે ? તને કહું છું , માતૃ ભારતી !
....હવે બહુ હેરાન ના કર !