આજ કાલ ની વહુઓ
એટલુ બધું અંગ્રેજી બોલતી થઈ ગઇ
છે કે વાતના પુછો .

સાસુ એમની વહુને: ચાલ મંદિરે.

વહુ: ના હુ biji છુ.

સાસુ: તો શુ થઈ ગયુ. એમ તો હુ
તારા સસરાને ત્રીજી છુ
તોય મંદિર જાઉ છુ ને.!
??????

વહુ બેભાન???

English Jokes by બાબા સત્સંગી : 111080771

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now