અખુટ દરિયા સમાન હતુ જીવન મારૂ
તુ આવ્યો જીવનમા અને બન્યુ ખોબા સમાન
જ્યાં તરતી હતી અસંખ્ય માછલીઓ
હવે ત્યાં રહી ગયા બસ થોડા ખયૉ પાન
કોનો વાંક કાઢુ જીવનની આ ફેરબદલીમાં
જ્યાં મને ના રહ્યું મારુ ભાન
પાણી વહી ગયા પછી બાંધી છે પાળ
રાહ જોઇ બેઠી છે 'પુજા'
ક્યારે લઇ જાય તને તારો કાળ......