Dp, pratik 8 year ago

હા એવું કોમલ??ફોન માં કવ છું ફોન મૂકી દયો બધા

Komal 8 year ago

hahahahaha dineshbhai saav aavu

Dp, pratik 8 year ago

હાંહાહા હું તો બધા ને ઓળખી લવ હો પછી ભૂલી જાવ

HINA DASA 8 year ago

બાકી બધું ઠીક પણ તમે બહુ સારી રીતે ઓળખ્યા પોતાની જાત ને

Dp, pratik 8 year ago

ના રે હું વિવાદ કરતો જ નથી મને ખબર છે હાથી ના કાન મોટા જ હોય એને કઈ ઘટ ના પડે શબ્દો માં

HINA DASA 8 year ago

સંવાદ નહિ તમે કરો છો એને વિવાદ કહેવાય

Dp, pratik 8 year ago

હાંહાહા હું અપવાદ નઈ સંવાદ છુ બસ બોલતો જ જાવ છું જેને ખબર પડે ઈ રાખીલે

HINA DASA 8 year ago

ના તમારા જેવા અપવાદ તો કોણ હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now