"કેળવણી"
આમ તો આ શબ્દ બહુ સરળ, પણ તેને સાર્થક કરવો એટલોજ મુશ્કેલ. આજના માતાપિતા તેમના બાળકોનો ઉછેર મા કેટલી બધી કાળજી ને તકેદારી રાખેે છેે તે આપણને આપણી આસપાસ જ જોવા મળી જશે, ને છતા અમુક બાળકો કિશોરાવસ્થા મા પહોોંચતા કાંઈક ઘટે નો રંજ જોવા મળેે. તો આવાજ આસપાસના અનુભવો આપની સાથે શેર કરવા લઈ આવ્યો છુ
"કેળવણી" "
જે આપને તારીખ 22-1-2019 સવારે 9:30 વાગ્યે માતૃભારતી વાચવા મળશે.