આંખ ખોલી ને એક પ્રેમ થાય છે, એ રૂપ થી છે.
આંખ બંધ કરી ને એક પ્રેમ થાય છે, એ વિશ્વાસ થી છે.

કંઇક પામ​વા ની ઇચ્છા થી એક પ્રેમ થાય છે, એ લાલસા છે.
અને ખુદ ને સમર્પિત કરી ને એક પ્રેમ થાય છે.. એ ભક્તિ છે.

English Blog by rupal patel : 111078976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now