Gujarati Quote in Shayri by Pravin Rajgor Janali

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કહે છે
બેવફા તને દુર થી સલામ....
તો કોઈ કહે છે
પારકા પાદર ની ગોરી મારા દિલ મા સમાણી...
તો કોઈ કહે
હુ તને ભૂલી જાઉં એવું નહીં થાય.....
તો કોઈ કહે
તુ મારી નહી તો કોઈ ની નહી
તો આવો પ્રેમ કેમ કરો છો ભાઈ ...છોડી મેલ છોડી મેલ.....

Gujarati Shayri by Pravin Rajgor Janali : 111078873
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now