Quotes by Pravin Rajgor Janali in Bitesapp read free

Pravin Rajgor Janali

Pravin Rajgor Janali

@pravinrajgorjanali4546


મારા અને મારા પરીવાર વતી તમને અને તમારા પરીવાર ને શિવરાત્રી ની શુભકામના...........
હર હર મહાદેવ...
જય ભોલે.....
પ્રવીણ કે. રાજગોર
9723637464
જનાલી

Read More

કોઈ કહે છે
બેવફા તને દુર થી સલામ....
તો કોઈ કહે છે
પારકા પાદર ની ગોરી મારા દિલ મા સમાણી...
તો કોઈ કહે
હુ તને ભૂલી જાઉં એવું નહીં થાય.....
તો કોઈ કહે
તુ મારી નહી તો કોઈ ની નહી
તો આવો પ્રેમ કેમ કરો છો ભાઈ ...છોડી મેલ છોડી મેલ.....

Read More

વિશ્વાસ….


વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે

પ્રવીણ રાજગોર....9723637464

Read More

તુ દોસ્ત બનીશ એવી કયાં ખબર હતી
દોસ્ત માં પણ ખાસ બનીશ એવી કયાં ખબર હતી
તારા વગર મારી જીંદગી હતી
તુ જ મારી જીંદગી બનીશ એવી કયાં ખબર હતી....

પ્રવીણ રાજગોર..9723637464

.

Read More