દગો મળ્યા પછી પારકાં પીઠબળની જરૂર રહેતી નથી, કેમકે ....
'દગો અને સગો' આ બન્નેએ મળીને પીઠને એટલી મજબૂત કરી હોય કે ....
પછી કોઈ "શાબાશ" કહે કે ન કહે પીઠને કોઈ જ ફરક પડતો નથી .
~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111078499

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now