Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે છોકરીઓ ટૂંકા વસ્ત્રો, પોશાક પહેરે એ છોકરીઓને

એક દીકરીને તેના પિતા એક આઈફોન ભેટ આપે છે...

બીજા દીવસે પિતાએ
દીકરીને પૂછ્યું...
તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યું...????

દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધું...

પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી...????

દીકરી:- નહી... કોઈયે નહી...

પિતા:- તને એવુ નથી લાગતુ કે તે આઈફોન કંપનીના નિર્માતાનું અપમાન કર્યું છે...

દીકરી:- ના..પપ્પા...
ઉલટાનુ તેમણે જ મને કવર લગાવવાની સલાહ આપી...

પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ...?????

દીકરી:- નહી.... ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા...

પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું....?????

દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે...

પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ ...અને માથે હાથ ફેરવીને કહ્યુ... બેટા (દીકરી) એ આઈફોન કરતા...... સુંદર....તારૂ શરીર છે...
અને તુ..તો... અમારા ઘરની ઈજ્જત છે... અમારૂ ઘરેણું છે...
તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ...
તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે...!!!

દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો...
હતા તો ફક્ત આંખમાથી આંશુઓ...

*પ્રણામ*

દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા....
પણ, તેમાંથી તમારા સૌંદર્યના,.... તમારા... તેમજ તમારા માતપિતાના....અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ...!!!

????????????

Gujarati Blog by Manish Patel : 111077886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now