ખલક મલક ને દૈદિપ્યમાન અને ઝળાંહળાં કરવા નિત્ય નિરંતર ચરાચર ને પાવન કરતા સૂર્ય નારાયણ ના દર્શન અલૌકીક આનંદ આપે છે..કોઇ જ ભેદ વગર સૌ ને એ અજવાળે છે..સૂર્યોદય નો સમય એ પરમાનંદ ની પળ છે ..સરજનહાર કેટલા કૃપાળુ છે ..એની અનુભૂતિ તો જાગતલ ને ક્ષણે ક્ષણે થાય !