કેટલું સુંદર વિશ્વ દેખાય છે મને તારી આંખમાં,

એને ઝુકાવીને કેમ મને રાખે છે મૂંઝવણમાં,

ભલે તારા માટે આ દુનિયા ખુબસુરત હોય,

પરંતુ તારી સાદગીમાં, મારી પણ એક દુનિયા હોય.

Gujarati Shayri by Najmunnisha Malek : 111077389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now