The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અઘરું મને ફાવશે નહિ, ને, સરળ તને આવડશે નહિ, રહેવા દે વાતનું વતેસર, આપણો વિરોધાભાસ જામશે નહિ...
એકદમ મજામાં...
jsk કેતન... કેમ છે? મજા માં?
જય શ્રીકૃષ્ણ દાદીમા
હાહા
આ હીનાજી હોય ન્યા માથાકુટું જ હાલતી હોય...
સીધુ કહૅવાનૉ સમય જ નથી , વળી દખ લાગી જાય એટલૅ તકલુફ તૉ રહૅવાની ... બાકી યુધ્ધ હુ નૈ છૅડતૉ કૅટલાક પુર્વગ્રહી લૉકૉ જ રણશિંગુ હાથમા લયનૅ જ ફરતા હૉય છૅ @RV/HI
સાચું સખી પછી કહેશે કે નાના જીવને બક્ષી દો...
આજ તકલીફ છેને સંદીપજી! કેવાનું હોય ત્યાં શબ્દો સાઈડ માં મૂકી દો ને ના બોલાવનું હોય ત્યાં યુદ્ધ છેડી દો છો.. આમા શુ ભાર પડે!
હાહાહા
આભાર હીના @મહાન જીવ સમજવા બદલ
સંદીપ પોતાની જાતને આમ નાના જીવ સાથે સરખાવો મા
હુ એ જ કહૅવાનૉ હતૉ પણ વાઘ નૅ કૉણ કૅ ..... @RV
હાહાહા સખી તને હવે તો ફાવી જવું જોઈએ
હું ઉઠું ત્યારે કવ ને! આમા એમ લખ કે અઘરું તમને ફાવશે નહિ
હાહાહા સખી અત્યારમાં
વાહ... પણ લખવામાં ભૂલ લાગે...હાહા
gm.... શુભ સવાર...
આપનૉ દીવસ શુભ રહૅ | @વિરૉધાભાસમા સભાવૉ ની ઉમ્મિદ કાયમ રહૅ ...
are jamse ave ..evu kai nai ...hahaha...good morning..All
ગુડ નાઈટ...ઘોટાય જાવ હવે...
પણ યાદ કરતા રહેજો હો પાછા ભૂલી ના જતા અમને???
હાહાહા...આ ખરેખર આદિમાનવ વખત ના છે...ગુડનાઈટ કોઈલ ના જમાના માં કછુઆ છાપ અગરબત્તી વાપરે છે
ok good night?
હવે સુઈ જાવ બાકી કચ્છુઆ છાપ અગરબત્તી સળગાવું છું
હા હો હુજ લપ કરતો હતો હમણાં કેતનભાઈ હિના એમનું માથું દુઃખી ગયું મારા થી???
હા દિનેશભાઇ હું જાણું છું તમે લપ કરો છો
વખાણ તમને હજમ નથી થતા તો સુ કરવું બોલો
હવે એતો હિના અને તું જાણે હું ક્યાં જાણું કોણ લપ કરે??
વાંક જ દેખાય છે મારામાં
કેતન તમે ગયા જન્મ મા મારા સાસુ હતા કે શું
હા દીનેહભાઈ તમે ક્યારેક જ કરજો લપ...બાકી રોજ લપ કરવાનું કામ હીનાજીનું...અમથાય એને બીજું કાંઈ કામ આવડતું નથી
ખાલી અમને બધાને..આ હીનાજી ને નય
Good night badha ne????
હાંહાહા હવે નઈ કરું લપ રોજ ક્યારેક કરીશ હો????
હુઈ ઇજ કવ છું....કારણ વગર ની સુ લપ લયને બેઠા છોવો....
સુઈ જાવ છાનામાના લપ કરો છો તે ક્યારના.
ક્યાં ઓટલા..સુ બોલો છો કાય સમજાતું નથી
ભાયરે કયરી દિનેશભાઇ...હાહાહા
તો ઓટલા પરનું તમારું સ્થાન ગ્રહણ કરો હવે કેતન
ઘણી જગ્યા એ ડૂબ્યો તરતા આવડતું હતું તોય ડૂબી ગયો????
ના એવો ઇજારો બીજારો નથી
દિનેશભાઇ ક્યાં ડૂબકી લગાવી...
ક્યાં ડૂબી ગયા હતા વળી
હાહાહા કેતન એટલે દુઃખી કરવાનો ઇજારો તમારો જ હોય એવું
ના દુઃખી નથી અફસોસ છે વધુ પડતો ડૂબવાનો સહુ માં???
આને પરાણે દુઃખી કરવા છે..
એટલે દુઃખી છો એ પાકું ને
અરે કોઈ ને પ્રપોઝ કરવા માં જ દિલ થોડી હોય બીજા પણ સંબધ હોય છે જીવન માં હિના??
જો ભૂલી ગયા ને કેતન મગજ હોય એનો ફરે
મારો સુ મગજ ફયરો છે તે તમારો સાથ આપું દિનેશભાઇ ને દુઃખી કરવામાં
દિનેશ કોઈને પ્રપોઝ કરી કે શું
અરે એતો એક વાત છે લોકો ના દિલ ક્યાં છે જ વળી આતો વધુ પડતી લાગણી ઢોળાય જાય ને એટલે કેવાય દિલ માં ઉતરવું બાકી થોડી કોઈ જબરન મન મનાવે કોઈ ના???
હા એ તો છે જ પણ આ તો થોડા વધુ થાય તો કઈક મજા આવે ને
દુઃખી કરવા માટે તમે એકલા કાફી છોવો...હાહાહા
આ દિનેશ દુઃખી છે તો બસ વધુ દુઃખી કરું છું કેતન ચાલો મને સાથ આપો આજે તમે પણ
આભાર ટીયા
સુ માથાકૂટ હાલે છે...
ખરેખર દુઃખી આત્મા જ હો,ને તમારું પોતાનું દિલ છે એમાં ડૂબકી મારો ને બીજાના દિલમાં શુ કામ જવું છે
mast ?
હા હો કેતન
ના અમે મોજ માં નથી રહેતા દુઃખી આત્મા ખરા ને એટલે બસ લોકો ના દિલ માં ઉતરતા નથી આવડતું અમને???
એમમ...
મને એમનમ રડવું ન આવે ને આપણે તો મોજ મા રહીએ રડીએ નહિ
હા તો તમે રડો મારા વતી બીજું શું દિલમાં બેઠેલા લોકો માટે આંસુ બધા માટે થોડી આવે???
તો સારું બાકી રડવામાં કોઈ વાંધો નહિ હો બહુ મજા આવે
ના હો એમતો ના રડું હું પણ પારખી લીધા પછી લોકો ને ગ્રહણ પણ ના કરું???
આભાર હિરલ
mast ...
રડી નાખો કહો તો એક ગીત મોકલાવુ રડાવે એવું
બૌ sad છે??
ઓહો એવું so sad
ચોર તો લોકો એ મને ગણ્યો છે અહીં હવે શું કહું તમને હિના બૌ ઈંગનોરેડ સહન કરવું પડે છે અહીં તો???
હા એ પણ છે, ને એ જ નિચેવાળા ક્યારેક ચોર પણ કહી દે છે
થોડી ઘણી નીચે વાળા ની પણ કૃપા હોય છે ત્યારે લખનાર ને ઓળખ મળે છે લખાણ ની હિના?
ઈશ્વર કૃપા હશે તો લખાતું રહેશે
સારું સારું લખજો તો આવશું ???
thanks dear
મસ્ત હિના દી??
સારું પધારતા રહેજો બીજું શું ના થોડી પડાય વિચારશીલ વ્યક્તિ ને આવવાની
બસ હવે ટોન ના મારો હું કહી ને ફરતો નથી વાત થી હો???
ઓહો આભાર આભાર સારું છે તમ જેવા કદરદાન છે નહીં તો મારા શબ્દો રડી પડત
ના રે જરાય નથી થયો જે નિર્ણય લીધો એમાં કાયમ છું બસ તમારી પોસ્ટ માં જ આવાનું કહ્યું તું તો આવી ગયો???તમારા લખાણ ની કદર કરનાર તો કોઈ જોઈએ કે નઈ બાકી વાતો કરવા માં તો હજારો મળે???
હાહાહા એક દિવસ બહાર શુ ગયા બીમાર પડી ગયા ને, થઈ ગયો ને ભ્રમવાયું
સ્વચ્છ ચરણ છે મારા જ્યાં જાય ત્યાં પવિત્રતા ન્યોછાવર કરી દે???
ના એટલે ધોઈને આવજો એમ પોસ્ટ ધૂળ ધૂળ કરી નાખશો નહિતર
હાંહાહા મારા ચરણ નું શું કામ છે??
સારું લ્યો ક્યાં તમારા ચરણ
હજુ હમણાં જ આવ્યો છુ??
મહાનુભવ તમે છો હજી
હા......
હે...?
sachu ..
ખરી વાત.....
જામે નય ત્યાં જ મેળ લાવવો એ ખરું કહેવાય....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser