જે કહી દીધાં એ શબ્દો હતાં,
જે ન કહી શક્યા એ લાગણી હતી,
અને જે કહેવું છે છતા પણ,
નથી કહી શકતાં,
એ મર્યાદા છે...

Gujarati Thought by Mehul Maradiya : 111076912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now