Quotes by Mehul Maradiya in Bitesapp read free

Mehul Maradiya

Mehul Maradiya

@maradiyamehul29gmail.com1


हमें पता है तुम कहीं और के मुसाफिर हो!
हमारा शहर तो... बस यूँ ही, रास्ते मे आया था !!

ઘણાં લોકો ભેગું કરી મરી જાય છે,
જ્યારે અમુક લોકો ઉડાવી ને જીવી જાય છે..

કેટલાંક ને ઘમંડ હોય છે કે,
તેમની પાછળ લાઇન લાગી છે,
પણ તેમને ખબર નથી કે,
લાઇન ત્યાં જ લાગે છે,
જયાં વસ્તુ હલકી અને સસ્તી હોય છે...😊😐

Read More

જતાં જતાં એણે કહ્યુ,
"તારા જેવા હજારો મળશે"
અમે હસીને પૂછી લીધુ કે અમારા જેવાં જ શું કામ જોઈએ ?

TIME મળે તો થોડુ વિચારજે,
તું મારી હતી કે પછી,
ખાલી હું જ તારો હતો? 😐

ભગવાન તારી પેન ની સહી પતી જાય તો મને કેજે...
હુ તને મારૂ લોહી આપીશ,
પણ કોઈનો પ્રેમ અધુરો ના લખતો..💔

મારી કિસ્મત માં કોણ જાણે કોણ હશે,
પણ શ્વાસ માં તો હંમેશા તમે જ રહેવાનાં.😐

આજે શ્વાસ પર નિબંધ લખવાની કોશિશ કરી,
બસ એક તારું નામ લખ્યું ને નિબંધ પુરો થઈ ગયો.😐

વર્ષો સુધી ચાહવા છતાં તને પામી ના શક્યો,
પણ કોઇએ તને પોતાની બનાવી લીધી,
થોડી રીતો નીભાવીને..

સ્વપ્ન એટલે એવી જગ્યા કે જયાં તુ ન હોય છતા પણ તને મળી શકાય. હું અને તું 😐