માણસના સંસ્કાર ખૂટે એટલે....

અંદરથી ડહોળાયેલો કચરો માથે આવે ,
એ કચરો જ મેથી મારતો હશે નહીં ....? જેથી માણસની માણસાઈ લાજે !
માણસાઈ પેટન્ટ થઈ શકે એવી સંભાવના ખરી કે નહીં ?
જો આવું શક્ય બને તો ....માણસમાં માણસાઈ છાજે !!

Gujarati Thought by Damyanti Ashani : 111076826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now