કૃષ્ણમ વંદે જગત ગુરુ !!!

જીંદગી ની સ્ક્રિન જ્યારે...
*'લૉ બેટરી'* દર્શાવે,

અને...

*'પોતાના'* કહી શકાય...

એવા સંબંધો નું ...

*'ચાર્જર'* ન જડે...

ત્યારે જે *'પાવરબેન્ક'* બની ને


તમને *ઉગારી* જાય એનું ..
નામ એટલે....

શ્રીકૃષ્ણ ...

Gujarati Blog by Manish Patel : 111076803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now