Gujarati Quote in Song by Bhavesh

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાવળનું દાંતણ પુછે છે બ્રશ ને,
શું તું શેરડીના સાઠા ફોલી આપતો !?

પાદરે આવેલું તળાવ પુછે છે બાથટબને,
શું તું મારા જેવી વિશાળતા ધરાવતો !?

શેઢે ઊભો લીમડો પુછે છે એસીને,
શું તું કાળજે ટાઢક આપતો !?

ગોરમટાની દિવાલ પુછે છે ગ્લાસ વોલને
શું તું ભીતરની બધી કમી ઢાંકતો !?

Gujarati Song by Bhavesh : 111076762
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now