હજારો અરમાનો હું દિલમાં રાખું છું...
પુરા ના થાઇ એનો કોઈ અફસોસ નથી..
પણ એ બહાને વિચારોની દુનિયામાં એ અરમાનોને જીવી લઉ છું.....


- જિંદગીમાં બધું મન ભરી ને જીવી લેવાનું , કશું છૂટવું તો ના જ જોઈએ....


-ભાવેશસિંહ

Gujarati Motivational by BHAVESHSINH : 111076706
Kamlesh 8 year ago

બસ મોજે મોજ હો ભાઈ

Kamlesh 8 year ago

સત્યવચન ભાઇ...જય ભોળાનાથ ...કેમ છો ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now