*ગઝલની જરૂરત*
*મેહફિલમાં હોય છે,*
*પ્રેમની જરૂરત દિલમાં હોય છે,*

*મિત્રો વગર અધુરી છે જીંદગી,*
*કેમ કે દોસ્તોની*
*જરૂરત તો*
*જિંદગીના અંત સુધી હોય છે.*

Gujarati Blog by Manish Patel : 111076677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now